ગણના 10:5 - પવિત્ર બાઇબલ C.L.5 જ્યારે રણશિંગડું યુધનાદ માટે તૂટક તૂટક વગાડવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તમે ભયસૂચક [રણશિંગડું] વગાડો, ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. Viz kapitola |