ગણના 10:3 - પવિત્ર બાઇબલ C.L.3 જ્યારે બંને રણશિંગડાં એક સાથે લાંબે સૂરે વગાડવામાં આવે ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેઓ તે વગાડે, ત્યારે સમગ્ર પ્રજા તારી પાસે મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું. Viz kapitolaપવિત્ર બાઈબલ3 જે સમયે બંને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાંજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવાનું છે. Viz kapitola |