ગણના 10:27 - પવિત્ર બાઇબલ C.L.27 અને નાફતાલી કુળનો આગેવાન એનાનનો પુત્ર અહીરા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને નફતાલીના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દિકરો અહીરા હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ27 અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી. Viz kapitola |