ગણના 10:23 - પવિત્ર બાઇબલ C.L.23 મનાશ્શાના કુળનો આગેવાન પદાહસૂરનો પુત્ર ગમાલિએલ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને મનાશ્શાના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 અને મનાશ્શાના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 તે લોકોની પાછળ પદાહસૂર ના પુત્ર ગમાંલ્યેલની ગણતરી હેઠળ મનાશ્શાના કુળસમૂહોનું સૈન્ય હતું. Viz kapitola |