ગણના 10:17 - પવિત્ર બાઇબલ C.L.17 ત્યાર પછી મુલાકાતમંડપ છોડી લેવામાં આવ્યો એટલે ગેર્શોનના કુટુંબો અને મરારીના કુટુંબો મંડપનો સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને મંડપ પાડવામાં આવ્યો; એટલે ગેર્શોનના પુત્રો તથા મરારીના પુત્રો મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યાર પછી મંડપ ઉપાડવામાં આવ્યો એટલે ગેર્શોનના દીકરા તથા મરારીના દીકરાઓ મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ17 ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા. Viz kapitola |