લૂકની લખેલી સુવાર્તા 2:28 - પવિત્ર બાઇબલ C.L.28 શિમયોને છોકરાને પોતાના હાથમાં લીધો, અને ઈશ્વરનો આભાર માનતા કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઈબલ28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો. Viz kapitola |