લૂકની લખેલી સુવાર્તા 2:22 - પવિત્ર બાઇબલ C.L.22 મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા આદેશ પ્રમાણે શુદ્ધિકરણનો વિધિ કરવાનો સમય આવ્યો. તેથી ઈશ્વરને અર્પણ કરવા માટે તેઓ છોકરાને યરુશાલેમ લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધીકરણના દિવસ પૂરા થયા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા, Viz kapitolaપવિત્ર બાઈબલ22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા. Viz kapitola |