લેવીય 8:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેણે તેમને કહ્યું, “હવે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણેનો વિધિ હું કરવાનો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને મૂસાએ સભાને કહ્યું કે, યહોવાએ જે ક્રિયા કરવાની આજ્ઞા કરી છે તે આ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે, “યહોવાહે જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે, “યહોવાએ આ પ્રમાંણે કરવાનું કહ્યું છે.” Viz kapitola |