લેવીય 8:32 - પવિત્ર બાઇબલ C.L.32 માંસ અને રોટલીમાંથી જે કંઈ વધે તેને બાળી નાખો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તે માંસમાંથી તથા રોટલીમાંથી જે બાકી રહે, તે આગમાં બાળી નાખો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો. Viz kapitolaપવિત્ર બાઈબલ32 માંસ અને રોટલીમાંથી જે કાંઈ વધે તે બાળી મૂકજો. Viz kapitola |