લેવીય 8:3 - પવિત્ર બાઇબલ C.L.3 ત્યાર પછી ઇઝરાયલીઓના સમગ્ર સમાજને ત્યાં એકત્ર કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મુલાકાતમંડપના બારણા આગળ સમગ્ર પ્રજાને ભેગી કર.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.” Viz kapitola |