લેવીય 8:17 - પવિત્ર બાઇબલ C.L.17 તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ બળદ [નું બાકીનું શરીર] તથા તેનું ચામડું તથા તેનું માંસ તથા તેનું છાણ તેણે છાવણી બહાર અગ્નિથી બાળી નાખ્યાં, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ17 અને બળદનું ચામડું, તેનું માંસ અને છાણ, યહોવાની આજ્ઞા અનુસાર છાવણી બહાર કોઈ જગ્યા પર તેણે બાળી નાખ્યાં. Viz kapitola |