લેવીય 6:19 - પવિત્ર બાઇબલ C.L.19-20 પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારના અભિષેક માટે આ નિયમ છે: પોતાના અભિષેકના દિવસે તેણે પ્રભુને આ પ્રમાણેનું અર્પણ ચડાવવું. દરરોજના ધાન્યઅર્પણ જેટલો એટલે એક કિલો ઝીણો લોટ અર્ધો સવારે અને બાકીનો સાંજે ચડાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેથી યહોવાહે મૂસાને ફરીથી કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ19 યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitola |