લેવીય 4:8 - પવિત્ર બાઇબલ C.L.8 પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી તેણે અલગ કાઢી લેવી, એટલે આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને પાપાર્થાર્પણના વાછરડાની બધી ચરબી તે તેમાંથી કાઢી લે. આંતરડાંની આસપાસની ચરબી, ને આંતરડા પરની બધી ચરબી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી, Viz kapitolaપવિત્ર બાઈબલ8 પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી. Viz kapitola |