લેવીય 4:5 - પવિત્ર બાઇબલ C.L.5 ત્યાર પછી પ્રમુખ યજ્ઞકાર તેમાંથી થોડુંક રક્ત લઈ મુલાકાતમંડપમાં જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તે અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અભિષિક્ત યાજક તે બળદના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે. Viz kapitola |