લેવીય 4:10 - પવિત્ર બાઇબલ C.L.10 ત્યાર પછી યજ્ઞકારે સંગતબલિમાં ચડાવેલા પ્રાણીની ચરબીની જેમ જ એ બધી ચરબીનું આહુતિની યજ્ઞવેદી પર દહન કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના વાછરડામાંથી કાઢી લેવાય છે તેમ; અને યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક દહનીયાર્પણની વેદી પર તેઓનું દહન કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી. Viz kapitola |