લેવીય 27:20 - પવિત્ર બાઇબલ C.L.20 જો તે પ્રભુ પાસેથી ખરીદ કર્યા વગર તે જમીન બારોબાર બીજા કોઈને વેચી દે તો પછી તે પાછી ખરીદવાનો તેનો હક્ક ગુમાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને જો તે ખેતર તે છોડાવી ન લે, અથવા જો તેણે તે ખેતર બીજાને વેચી દીધું હોય, તો તે ફરીથી કદી છોડાવી લેવાય નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ, કારણ જુબિલી વર્ષના તેના હક્કો યહોવાને આપેલા હોય છે. Viz kapitola |