લેવીય 27:19 - પવિત્ર બાઇબલ C.L.19 જો તે જમીનને સમર્પિત કર્યા પછી ફરીથી પાછી લેવા માગે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને જેણે તે ખેતર અર્પણ કર્યું હોય તે જો તે છોડાવી લેવા ચાહે, તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે એટલે તે તેનું થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ19 પરંતુ જો સમર્પણ કરનાર જમીન છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માંલિકી ફરીથી તેની થાય. Viz kapitola |