લેવીય 26:46 - પવિત્ર બાઇબલ C.L.46 પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આ બધા નિયમો, આજ્ઞાઓ અને ફરમાનો આપ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 જે વિધિઓ તથા હુકમો તથા નિયમો યહોવાએ પોતાની તથા ઇઝરાયલી લોકોની વચમાં, સિનાઇ પર્વત પર મૂસાની હસ્તક આપ્યાં તે એ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 જે નિયમો, વિધિઓ અને આજ્ઞાઓ પોતાની તથા ઇઝરાયલના લોકોની વચ્ચે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસા મારફતે આપ્યા તે આ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ46 યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા માંરફતે ઇસ્રાએલીઓને આપેલા કાનૂનો, નિયમો અને ઉપદેશો ઉપર પ્રમાંણે છે. Viz kapitola |