લેવીય 23:41 - પવિત્ર બાઇબલ C.L.41 તમારે પ્રતિવર્ષ સાત દિવસ સુધી પર્વ પાળવું. તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે આ નિયમ પાળવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને તમારે યહોવાનું પર્વ વર્ષમાં સાત દિવસ સુધી પાળવું. તે વંશપરંપરા તમારે માટે હમેશનો વિધિ છે. સાતમા માસમાં તમારે તે પર્વ પાળવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 તમારે પ્રતિવર્ષ યહોવાહના માનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમારા વંશજો માટે એ સદાનો વિધિ થાય. સાતમા માસમાં તમારે આ પર્વ પાળવું. Viz kapitolaપવિત્ર બાઈબલ41 તમાંરે પ્રતિવર્ષ યહોવાના માંનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમાંરા વંશજોએ કાયમ આ કાનૂન પાળવાનો છે. સાતમાં મહિનામાં તમાંરે આ ઉત્સવ ઊજવવાનો છે. Viz kapitola |