લેવીય 23:30 - પવિત્ર બાઇબલ C.L.30 તે દિવસે જો કોઈ કંઈ રોજિંદું કામ કરશે તો પ્રભુ પોતે જ તેને મારી નાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને જે જન તે દિવસે કોઈ જાતનું કામ કરશે, તેનો હું તેના લોકો મધ્યેથી નાશ કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું યહોવાહ તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું (યહોવા) તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. Viz kapitola |