લેવીય 23:23 - પવિત્ર બાઇબલ C.L.23-24 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: સાતમા માસના પ્રથમ દિવસને તમારે ખાસ સાબ્બાથના દિવસ તરીકે પાળવો. તે દિવસે રણશિંગડું વગાડી પ્રભુના ભજન માટેના સંમેલનમાં એકત્ર થવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહે મૂસાને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ23 યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitola |