લેવીય 23:16 - પવિત્ર બાઇબલ C.L.16 પચાસમા દિવસે એટલે સાતમા સાબ્બાથ પછીના દિવસે પ્રભુને નવી ફસલનું અર્પણ ચડાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એટલે સાતમા સાબ્બાથના બીજા દિવસ સુધીના પચાસ દિવસ તમારે ગણવા; અને [પચાસમે દિવસે] તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સાતમા અઠવાડિયાં પછીના વિશ્રામવારે એટલે કે પચાસમા દિવસે, તમારે યહોવાહને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 સાતમાં આઠવાડિયા પછીના રવિવારે એટલે કે પચાસમાં દિવસે, તમાંરે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું: Viz kapitola |