લેવીય 22:33 - પવિત્ર બાઇબલ C.L.33 તમારો ઈશ્વર થવાને માટે મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 કે જે તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી કાઢી લાવ્યો:હું યહોવા છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હું તમને મિસરમાંથી તમારો ઈશ્વર થવા માટે લઈ આવ્યો. હું યહોવાહ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ33 હું તમને મિસરમાંથી તમાંરો દેવ થવા માંટે લઈ આવ્યો હતો. હું યહોવા છું.” Viz kapitola |