લેવીય 22:28 - પવિત્ર બાઇબલ C.L.28 એક જ દિવસે કોઈ ગાય, ઘેટી, બકરી અને તેમની સાથે તેમનાં બચ્ચાંને યજ્ઞમાં કાપવાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને ગાય હોય કે ઘેટી હોય, પણ તેને તથા તેના બચ્ચાને બન્નેને એક જ દિવસે ન કાપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તે પશુ ગાય હોય કે ઘેટી તેને તથા તેના બચ્ચાંને બન્નેને એક જ દિવસે કાપવા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તમાંરે એક જ દિવસે બચ્ચાંનો તથા તેની માંનો વધ કરવો નહિ. પછી તે ગાય હોય કે ઘેટી. Viz kapitola |