લેવીય 2:7 - પવિત્ર બાઇબલ C.L.7 “જો તમે કઢાઈમાં તળેલું ધાન્ય અર્પણ લાવો તો તે લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં [તળીને] મેંદાનું બનાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય. Viz kapitola |