લેવીય 2:5 - પવિત્ર બાઇબલ C.L.5 “જો તમે તવા પર શેકેલી વસ્તુ ધાન્ય અર્પણ તરીકે ચડાવો તો તેમાં ખમીર નાખવું નહિ. લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી એ વાનગી બનાવવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય. Viz kapitolaપવિત્ર બાઈબલ5 જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય. Viz kapitola |