લેવીય 2:15 - પવિત્ર બાઇબલ C.L.15 તેમાં તમારે ઓલિવ તેલ નાખવું અને તે પર લોબાન મૂકવો. તે ધાન્ય અર્પણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તે પર તારે તેલ રેડવું, ને તે પર તારે તેલ રેડવું, ને તે પર લોબાન મૂકવો; તે ખાદ્યાર્પણ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે પર તમારે તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો. એ ખાદ્યાર્પણ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 ખાદ્યાર્પણનાં પર તેલ રેડવું અને ઉપર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે. Viz kapitola |