લેવીય 2:12 - પવિત્ર બાઇબલ C.L.12 તમે પાકના પ્રથમ ફળ તરીકે એ ચડાવી શકો, પણ સુવાસને માટે તેનું વેદી પર દહન કરી શકો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવાં; પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવાહ પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ12 કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ. Viz kapitola |