લેવીય 19:6 - પવિત્ર બાઇબલ C.L.6 જે દિવસે અર્પણ ચડાવો તે જ દિવસે અથવા પછીના દિવસે તેનું માંસ ખાવું જોઈએ. ત્રીજે દિવસે બાકી રહેલું બધું બાળી નાખવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જે દિવસે તમે તે ચઢાવો તે જ દિવસે, તથા તેને બીજે દિવસે તે ખાવું; અને જો ત્રીજા દિવસ સુધી કંઇ બાકી રહે, તો તેને આગમાં બાળી નાખવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે દિવસે તમે તે અર્પણ કરો તે જ દિવસે તથા તેના બીજે દિવસે તે ખાવું. પરંતુ જો ત્રીજા દિવસ સુધી એમાંનું કંઈ બાકી રહ્યું હોય તો તેને અગ્નિમાં બાળી નાખવું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 જે દિવસે તમે અર્પણ કરો તે જ દિવસે જમી લેવું જોઈએ. અને પછી તે દિવસે જે કાંઈ બચ્યું હોય તે જમી લેવું; પરંતુ ત્રીજા દિવસ સુધી એમાંનું જે બચે તે અગ્નિમાં બાળી નાખવું. Viz kapitola |