લેવીય 19:32 - પવિત્ર બાઇબલ C.L.32 “વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ32 “દેવનો ડર રાખો અને વડીલોનું સન્માંન કરો, તેઓ જ્યારે ઓરડીમાં આવે ત્યારે ઉભા થાવ, હું તમાંરો દેવ યહોવા છું.” Viz kapitola |