લેવીય 19:30 - પવિત્ર બાઇબલ C.L.30 “તમે મારા સાબ્બાથદિન પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તમે મારા સાબ્બાથો પાળો, ને મારા પવિત્રસ્થાનની અદબ રાખો; હું યહોવા છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તમે મારા વિશ્રામવારો પાળજો અને મારા મુલાકાતમંડપના પવિત્રસ્થાનનું માન જાળવજો. હું યહોવાહ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ30 “તમે માંરા સાબ્બાથો પાળજો, અને માંરા પવિત્રસ્થાનનું માંન જાળવજો, હું યહોવા છું. Viz kapitola |