લેવીય 18:4 - પવિત્ર બાઇબલ C.L.4 મારી આજ્ઞાઓનું પાલન કરો અને મારા નિયમોને અનુસરો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મારા હુકમો અમલમાં લાવો, ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તમાંરે ફકત માંરા જ વિધિઓ પાળવા, અને તમાંરે તેનો અમલ સંપૂર્ણ રીતે કરવો. અને તે અનુસાર તમાંરે તમાંરું જીવન ગાળવું. હું યહોવા તમાંરો દેવ છું. Viz kapitola |