લેવીય 18:20 - પવિત્ર બાઇબલ C.L.20 બીજા માણસની પત્ની સાથે સમાગમ કરવો નહિ, નહિ તો તમે વિધિગતરીતે અશુદ્ધ ગણાશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તારા પડોશીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી. Viz kapitolaપવિત્ર બાઈબલ20 “તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ ન કરવી. Viz kapitola |