Online Bible

- Reklamy -




લેવીય 18:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તમારે કોઈ સ્ત્રી અને તેની પુત્રી બન્‍ને સાથે સમાગમ કરવો નહિ. તમારે એવી કે સ્ત્રીના પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે સમાગમ કરવો નહિ. એ તો એ સ્ત્રીના લોહીની સગાઈ છે; એ તો નરી ભ્રષ્ટતા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કોઈ સ્‍ત્રી તથા તેની દીકરી એ બન્‍નેની આબરૂ ન લે, તેઓ નજીકની સગી છે. એ તો દુષ્ટતા છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 “તમાંરે કોઈ સ્ત્રી સાથે તેમજ તેની પુત્રી, પૌત્રી કે દોહિત્રી સાથે જાતીય સંબંધ કરવો નહિ, કારણ કે તેઓ નજીકનાં સગાં છે, અને એમ કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.

Viz kapitola kopírovat




લેવીય 18:17

Následuj nás:

Reklamy


Reklamy