લેવીય 18:10 - પવિત્ર બાઇબલ C.L.10 તમારે તમારી પૌત્રી સાથે સમાગમ કરવો નહિ. તે તો તમારી પોતાની જાતનું અપમાન કરવા બરાબર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તારા દીકરાની દીકરીની, કે તારી દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ [આબરૂ] છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 “તમાંરે તમાંરા પુત્રની પુત્રી, કે પુત્રીની પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, એ તમાંરી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. Viz kapitola |