લેવીય 17:9 - પવિત્ર બાઇબલ C.L.9 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે પ્રભુને ચડાવે તો એવાનો પ્રભુના લોકોમાંથી બહિષ્કાર કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેમ છતાં યહોવા સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને યહોવાહ સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ના લાવે તો તે માણસ તેના લોકો મધ્યેથી અલગ કરાય. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો. Viz kapitola |