લેવીય 15:30 - પવિત્ર બાઇબલ C.L.30 યજ્ઞકાર તેમાંના એકને પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાને દહનબલિ તરીકે ચડાવે. આ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ પૂરો કરવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને યાજક તેમાંથી એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે. અને યાજક તેના સ્ત્રાવની અશુદ્ધતાને લીધે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણ માટે અને બીજાને દહનીયાર્પણ માટે અર્પિત કરે અને યાજક તેના સ્રાવની અશુદ્ધતા માટે યહોવાહની સમક્ષ પ્રાયશ્ચિત કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ30 યાજકે તેમાંના એકને પાપાર્થાર્પણ માંટે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા અને તેણીના લોહીના સ્રાવની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિત કરે. Viz kapitola |