લેવીય 15:16 - પવિત્ર બાઇબલ C.L.16 “જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય તો તેણે આખે શરીરે સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને જો કોઈ પુરુષમાંથી વીર્ય ઝરે, તો તે પોતાના આખા શરીરને પાણીથી ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તો તેણે પાણીથી સ્નાન કરવું; સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઈબલ16 “જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તે તેણે આખા શરીર પર પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. Viz kapitola |