લેવીય 14:53 - પવિત્ર બાઇબલ C.L.53 પછી જીવંત પક્ષીને શહેર બહાર ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું. આ રીતે તેણે ઘરના શુદ્ધિકરણનો વિધિ કરવો એટલે તે ઘર વિધિગત રીતે શુદ્ધ ગણાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે. એવી રીતે ઘરને માટે તે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે શુદ્ધ થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 પણ યાજકે શહેરની બહાર ખુલ્લાં મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ53 ત્યારબાદ યાજકે શહેરની બહાર ખુલ્લા મેદાનમાં બીજા પક્ષીને છૂટ્ટુ કરી ઉડી જવા દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.” Viz kapitola |