લેવીય 14:47 - પવિત્ર બાઇબલ C.L.47 જો કોઈ તે ઘરમાં સૂઈ જાય કે જમવા બેસે તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ47 જો કોઈ વ્યક્તિ તેમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. Viz kapitola |