લેવીય 14:37 - પવિત્ર બાઇબલ C.L.37 “તે પછી યજ્ઞકાર ઘરની તપાસ કરવા અંદર પ્રવેશ કરે. તપાસમાં ઘરની દીવાલમાં લીલા કે લાલ ધાબાં ઊંડે સુધી દેખાય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને રોગની તે તપાસ કરે, ને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરડ પડી હોય, ને તેઓ દીવાલ [ની સપાટી] થી ઊંડી દેખાતી હોય; તો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દીવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો, Viz kapitolaપવિત્ર બાઈબલ37 ત્યાર પછી યાજકે તપાસ કરવા ઘરની અંદર જવું. તપાસ કરતાં જો તેને ખબર પડે કે ભીંત પરના લીલાશ કે રતાશ પડતાં કાણા ભીંતમાં ઊડા ઊતરતાં જાય છે. Viz kapitola |