લેવીય 13:53 - પવિત્ર બાઇબલ C.L.53 “પરંતુ યજ્ઞકાર તપાસ કરે અને ફૂગ વધુ પ્રસરેલી માલૂમ પડે નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 અને જો યાજક તપાસે, ને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પસર્યો ન હોય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 જો યાજક તપાસે અને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પ્રસર્યો હોય, Viz kapitolaપવિત્ર બાઈબલ53 “પરંતુ સાતમે દિવસે યાજક તેની તપાસ કરે ત્યારે ડાઘ ફેલાયેલો ન જણાય. Viz kapitola |