લેવીય 13:50 - પવિત્ર બાઇબલ C.L.50 યજ્ઞકાર તેની તપાસ કરે અને સાત દિવસ સુધી તેને અલગ રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 અને યાજક તે રોગ તપાસે, ને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે. Viz kapitolaપવિત્ર બાઈબલ50 યાજકે સાત દિવસ સુધી ડાઘવાળી વસ્તુને તપાસીને જુદી રાખવી. Viz kapitola |