લેવીય 13:22 - પવિત્ર બાઇબલ C.L.22 ત્યાર પછી જો તે ચામડીમાં પ્રસરી જાય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે એ તે રક્તપિત્ત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને જો તે ત્વચામાં પસરી જાય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો રોગ સમજવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, કારણકે તે કોઢ છે. Viz kapitola |