લેવીય 13:17 - પવિત્ર બાઇબલ C.L.17 યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદા સફેદ બની ગયાં હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તે પછી તે શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ને યાજક તેને તપાસે; અને જો રોગ ધોળો થઈ ગયો હોયમ તો રોગને યાજક શુદ્ધ ઠરાવે; તે શુદ્ધ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 યાજકે ફરીથી તેને તપાસવો, અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો એ શુદ્ધ છે. Viz kapitola |