લેવીય 13:13 - પવિત્ર બાઇબલ C.L.13 તો યજ્ઞકાર તેને તપાસે. આખા શરીરની ચામડી પર રોગ ફેલાયેલો હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તેનું આખું શરીર સફેદ થઈ ગયું હોવાથી તે શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તો યાજક તેને તપાસી જુએ, અને જો, તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય, તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે; તે સઘળું ઘોળું થઈ ગયું છે; તે શુદ્ધ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે, તો તે શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 એટલે યાજકે તેને તપાસવો, અને સમગ્ર શરીર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો, આખું શરીર સફેદ થઈ ગયું છે, તે શુદ્ધ છે. Viz kapitola |