લેવીય 12:5 - પવિત્ર બાઇબલ C.L.5 “જો પુત્રી જન્મે તો ચૌદ દિવસ સુધી તે ઋતુસ્રાવના સમયની માફક જ અશુદ્ધ ગણાય અને તેના રક્તસ્રાવ સંબંધી છાસઠ દિવસ પછી તેનું શુદ્ધિકરણ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ જો તેને પુત્રી થાય તો બે અઠવાડિયાં સુધી, ઋતુને સમયે થાય છે તેમ, તે અશુદ્ધ ગણાય. અને તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ સુધી તે સુવાવડી ગણાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ જો તે પુત્રીને જન્મ આપે, તો તે જેમ માસિક દરમિયાન અશુદ્ધ ગણાય છે તેમ તે બે અઠવાડિયાં સુધી અશુદ્ધ ગણાય. તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ તે અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઈબલ5 વળી જો પુત્રી અવતરે તો તેના ઋતુકાળની જેમ તે ચૌદ દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેથી ત્યાં સુધી ઋતુકાળની જેમ તેણે રહેવું. અને બીજા છાસઠ દિવસ સુધી તેણે તેનું લોહી શુદ્ધ થવાની રાહ જોવી. Viz kapitola |