લેવીય 11:47 - પવિત્ર બાઇબલ C.L.47 તમારે વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ તેમ જ ખાવાલાયક અને બિનખાવાલાયક વચ્ચે કાળજીપૂર્વક ભેદ રાખવાનો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે, અને ખાવાના પ્રાણી તથા નહિ ખાવાના પ્રાણી વચ્ચે ભેદ રખાય.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાનાં તથા નહિ ખાવાનાં વચ્ચે ભેદ રખાય.’” Viz kapitolaપવિત્ર બાઈબલ47 એનો હેતું અશુદ્ધ અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય જીવોને જુદુ પાડવાનો છે. Viz kapitola |