લેવીય 11:33 - પવિત્ર બાઇબલ C.L.33 તેમાંના કોઈનું શબ માટલામાં પડે તેમાં ભરેલી વસ્તુ અશુદ્ધ ગણાય અને તમારે તે પાત્રને ફોડી નાખવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જો કોઈપણ માટલામાં તેઓમાંનું કંઈ પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય, ને તેને તમારે ભાંગી નાખવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું. Viz kapitolaપવિત્ર બાઈબલ33 જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું. Viz kapitola |