લેવીય 1:16 - પવિત્ર બાઇબલ C.L.16 તેણે તેની હોજરી મેલ સાથે કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં ફેંકી દેવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ફેંકી દે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા. Viz kapitola |